Respected Chintan sir,

It was multiple tumors in medium nerves. It was very painful. We come to Cutis Hospital in Ahmedabad with reference of Dr. Hitesh Patel. It was a wonderful experience of my life Dr. Chintan sir remove all the tumor without damage nerves and done fully successful surgery. Finally, I got 100% positive result. I would like to thank you very much to Dr. Chintan sir who gives me new life and saves my left arm now he becomes part of my life.

Thank you.

( મારા પુત્ર ના ડાબા હાથે મિડીયમ નર્વસ ઉપર મલ્ટી ન્યુરો ફાઈબ્રોના દુઃખાવાના કારણે અમે બહુજ ટેન્સન ની પરિસ્થિતિ માં આપનાં સંપર્કમાં આવેલ અને તેનું બીજુ ઇન્વેસ્ટીગેશન અને ઓપરેટ કર્યા પહેલાં આપે અમોને હિંમત આપી આ પરિસ્થિતિ માંથી બહાર આવી શકવાની હિંમત આપ્યા પછી કોમ્પ્લીકેટ જેવી સર્જરી તા.20/06/2017 ના રોજ બહુ જ સરળ રીતે કરી થયેલ ફાઈબ્રોમા દુર કરી તે ચમત્કાર સ્વરૂપ છે.

આજે અમો ૧૯ દિવસે ફોલોઅપ માં આવ્યા છીએ ત્યારે અમારી કોઈ કમ્પ્લેન નથી ખરેખર આવા ડોક્ટરશ્રી એ તેઓના અનુભવ થી મુશ્કેલ દર્દીઓની જીંદગી માં નવેસર થી આનંદમય કરી શકે છે. ડૉ. ચિંતનસરનો આભાર વ્યક્ત કરવાના કોઈ શબ્દ નથી. તેઓની તેમની ફીલ્ડ માં ઉતરોતર પ્રગતિ થાય તેવી શુભેચ્છાઓ સહ ધન્યવાદ.)